પ્રેમનો એક કાગળ તને મોકલ્યો છે.
મારા હાથથી એ તને લખ્યો છે.
શબ્દો નથી એમાં કોરો કાગળ છે;
લાગણીની શાહીથી એ ભર્યો છે.
વાંચીને સમજે તું એટલે લખ્યો છે.
મારા દિલે તો ફક્ત તને ચાહ્યો છે.
#હેતનીકલમે
#ValentineDay

Gujarati Poem by હેતલ ગોર 'હેત' : 111785402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now