શેષ રહેલા સથવારાની
અણમોલ ક્ષણોને સત્કારી લે
વિખુટા પડી ફરી ક્યારે મળીશું?
એ ઘટના વિધાતા પર છોડી દે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111785495

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now