એક વૃક્ષને વંટોળે ઉખેડી નાખ્યું,
હું, હું અને હું જ,
ઝંઝાવતી મન સામે એ બેસી ગયું,
સામે જોયું તો કે,
હું વંટોળિયો આ ધરા પરનો જ,
પણ તું મન આ વિશ્વમાં મોખરે...

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111785679

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now