આ દુનિયા કંઈ જાણતી નથી એ તને શું જણાવશે? જાતને એનાથી દૂર રાખ, તને સાચ સમજાઈ જશે .જે કહે છે તને કે તે તારા વગર નહિ રહી શકે, એક ડગલું એની પાછળ જઈને જો, તને બધું બરાબર સમજાઈ જશે.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111786510

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now