લાગણી, પ્રેમ, ઈચ્છાઓ...
બધુંજ અભિવ્યક્ત કરવું સરળ છે,
બસ સંબંધના આવરણથી...
પરે થઈ જો વ્યક્ત કરી શકાય તો.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111787361
Sonalpatadia darpan 5 years ago

આટલું ઊંડાણ તો એક ધબકાર જ સમજી શકે તે જ આવું લખી શકે..વાહ..

ધબકાર... 5 years ago

બસ મોજ કરો. 😊

ધબકાર... 5 years ago

બસ આ જ વાત. ☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now