હું એક એવો સાથી ચાહું છું...જે મારા પ્રેમનું સમ્માન જાળવે.મારા પ્રેમની પૂજા કરે.જે એના દુઃખ દર્દમાં પહેલા મને જ યાદ કરે.જે મારી સાથે ચાલીસી ના પ્રેમથી લઈને વૃદ્ધત્વ સુધી સાથ રહેવા ચાહે.

Gujarati Motivational by Daxa Parmar : 111787568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now