*હુ છુ ને તારી સાથે~કેટલુ સુંદર વાકય છે…,*
*કોઇ આટલુ કહી દે તો પણ*
*જિંદગી જીવવા માટે કાફી છે.*
*સબંધ અને સંપતી*
*મુઠ્ઠી ભરો તો રેતી છે અને*
*જો વાવતા રહો તો ખેતી છે.*

*શુભ 🧡🇮🇳💚 સવાર*
🌹🌷💐*જય 🦚 દ્વારકાધીશ*💐🌷🌹

-Deepak Vyas

Gujarati Motivational by Deepak Vyas : 111787925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now