અધૂરો ના રહે,મારો પ્રેમ..😍
એટલે તો સાથ આપે,દરેક ક્ષણ..🤗
*તારો આભાર જિંદગી..*

ધબકતું રહે,મારું હૃદય..💗
એટલે તો શ્વાસ બને,મારો એ પળ પળ...
*તારો આભાર જિંદગી*😊

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111788043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now