સ્કૂલમાં સાહેબે ભૂરા ને પૂછ્યું કે,
ક્યારેય કોઈ છોકરીને
"પ્રપોઝ" કર્યું છે....? 🤨

ભૂરો:- ના સાહેબ ,
અમે તો મેથ્સના સ્ટુડન્ટ છીએ
અમે તો માત્ર
"સપોઝ" કર્યું છે... 😇

ધારો કે ....એ મારી હોય !!🤔
😉

-Anurag Basu

Gujarati Funny by Anurag Basu : 111789636
Anurag Basu 5 years ago

જસ્ટ જોક્સ હોય ..વષૉ બહેન.... કંઈ સાચું ના હોય...

Varsha Shah 5 years ago

😕 આ કઇ સ્કૂલ નો સાહેબ છે ? ધબેડવા જેવો!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now