હું નહીં હોવ તો શું થયું!
ધબકાર તો છે ને મારો તારામાં,
હજું તો બહું બધું જીવન બાકી છે તારું,
તું તો જાણે છે ને, મારું અસ્તિત્વ અનંત અંધારામાં.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111789824

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now