મારી આત્મીય વેદના તને સ્પર્શી જાય છે,
દોસ્ત! હું કઈ ન કહું છતાં તું સમજી જાય છે.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111790141
Falguni Dost 5 years ago

Thankyou for everything😊

Falguni Dost 5 years ago

એમ જ ક્યાં અમસ્તું દર્દ હળવું થાય છે? દોસ્ત! તું પૂછે કેમ છે? ને રાહત થાય છે.

Shefali 5 years ago

વાહ.. ક્રિષ્ના

Krishna 5 years ago

છો તું દોસ્ત,એટલે સમજી જવાય છે, તારા શબ્દોમાં છલકતો દર્દ અનુભવાય છે,દોસ્ત, અમસ્તું ક્યાં અહી કોઈની લાગણી સમજાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now