તમારી ખુશીઓમાં એ લોકો હાજર હોય છે જે તમને ગમે છે, પરંતુ તમારા દુઃખ માં એ લોકો હાજર હોય છે જેને તમે ગમો છો,

બુદ્ધિમાન એ નથી હોતાં જે ફક્ત બોલવું જ જાણે છે, અસલી બુદ્ધિમાન તો એ કહેવાય છે જે ચૂપ ક્યારે રહેવું એ જાણે છે...

🌞સુંદર સવાર ના નમસ્કાર🌞

Gujarati Motivational by Parag Gandhi : 111795205

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now