હોવું તારામાં હું, કે હોવું મારામાં તું,
દોસ્ત! સ્થાન બને એક બે આત્માનું!
વસુ હું તારી યાદમાં, કે વસે તું મારી યાદમાં,
દોસ્ત! સ્મરણ બને એક બે આત્માનું!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111796010

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now