અસ્ત થતા સૂરજે અલવિદા
કહી ધરતી પરથી પ્રયાણ કર્યું
થનગનતી સંધ્યાએ હળવેથી
ધરતી પર પદાર્પણ કર્યું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111798702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now