આભ ને ધરતી આભાસ મા પણ ભલે મળે ના મળે પણ હું હવા બની તને સ્પર્શી જઇશ
સ્વપ્ન બની મુલાકાત કરી લઇશ
યાદો મા ધર બનાવી વસી જઇશ
ભલે ને તું મળે કે ના મળે વહાલ નું વાદળ બની તારા પર વરસી જ જઇશ.

Gujarati Blog by ek archana arpan tane : 111798765

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now