પોતાની જાતને ક્યારેય પણ કમજોર ના સમજવી, કારણ કે જવાબદારી હંમેશા મહેનતુ માણસના નસીબમાં જ હોય છે,

હોશિયાર માણસથી ભૂલ થાય એવું ક્યારેક જ બને છે, પણ..! ભૂલોથી માણસ હોશિયાર થાય એવું કાયમ બને છે...

🌞સુંદર સવાર ના નમસ્કાર🌞

Gujarati Motivational by Parag Gandhi : 111800328

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now