તમારા અહોશમાં રહી ને જ લાગણીઓ ઉમટી પડી છે...
બાકી અમે તો શાંત જળ અમને વહેતા બવ ના ફાવે...
તમારા પ્રેમના સાગરમાં જંપલાવ્યું છે હિંમત કરી...
બાકી તો ડૂબીએ કે તરીએ,અમને પાછું વળતાં ના આવડે.....

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111800760

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now