એક સમય હતો જ્યારે આ કૉલેટી હું 3 રૂપિયામાં ખાતી.. આજે 10 રૂપિયા લીધાં.. એ પણ પહેલાં જેવો સ્વાદ નહીં.
ને એમાં મારી બેન પાછી ભાગ પડાવે 😒, મને જરાક
આપજે હંકે.
ફોટો મૂકવાનો હેતુ..કુછ બચપણ કી યાદો કો વાગોળનાં.. 😂😂😂😂

Gujarati Blog by કાજલ પટેલ : 111801329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now