હવે ચાલી નીકળ્યાં તો બસ ચાલી નીકળ્યાં,
અડધે રસ્તેથી પાછા ફરવાની અમારી આદત નથી,
ખબર હતી કે રસ્તો આગના દરિયામાંથી પસાર થશે,
ફૂલોથી મહેકતાં બાગની અપેક્ષા અમને આમ પણ ન હતી

Gujarati Motivational by Parth Prajapati : 111801592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now