વાત ક્યાં..માત્ર
એને" ગુડ નાઈટ "
કહેવાની જ હતી...🤔
એ તો આંખો ને ,
પલકો નું આવરણ ઘેરી વળે,😒
એ પહેલાં
એની તસવીર ને...📱
આંખો થી
હ્દય માં સમાવી લેવાની હતી....💝

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111801667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now