હું તારા જેવું પગલું નહીં ભરૂ , નહીં જીવાય , નહીં સહેવાય તો પણ, સહન કરીશ, રોજ રોજ મરીશ રોજ રોજ જીવીશ, તને બતાસવીશ કે મહોબત કોને કહેવાય, તડપ કોને કહેવાય , ચા્હત કોને કહેવાય, દર્દ કોને કહેવાય ,પીડા કોને કહેવાય, એ એક એક પીડા દર્દ તકલીફ સહન કરીશ, અને મારી મહોબત સાચી હતી છે અને રહેશે તે પુરવાર કરીશ, કૌને ખોફ છે મોતનો , ભલા કોણ ડરે છે, રોજ મોત પર વીજય મેળવું છું, રોજ મરી જીવીત થાઉં છું, બાકી જીવવા માટે લોકો શું શું નથી કરતા,

-Hemant Pandya

Gujarati Tribute by Hemant Pandya : 111803392

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now