અમે તો વગર વિચાર્યે
મધદરિયે કૂદી પડ્યા
પછી ખબર પડી કે,
તરતાં તો આવડતું જ નથી..
હવે બે જ ઓપ્શન છે.
જીવવું હોય તો
તો તરો..
નહીં તો મરો...

-Anurag Basu

Gujarati Microfiction by Anurag Basu : 111803651
Falguni Dost 2 years ago

જંપલાવ્યું મધદરિયે જે જોશથી એજ જોશ તરતા પણ શીખવશે, દોસ્ત! ધરપત રાખ હૈયે તરવૈયા જેમ તું અડીખમ વેણને ઝીલશે!

Falguni Dost 2 years ago

na na.. ek j taro...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now