જગતનું આ ઘર તમને સાંકડું પડ્યું.
રમતું ખોળે એક બાળક રડી પડ્યું.
ખોળામાં લઇ એને રમાડવાને બદલે,
સ્વર્ગ શું ઘર છોડી કેમ જવું પડ્યું?
સૌને સલાહ આપે જુદાં ના રહેજો!
જુદાં કરી પરમધામે કેમ જવું પડ્યું?
ફૂલ જેવી કાયા સૂરજ જેવું સુખ!
રાતે રડાવે તમારાં પુત્રવધૂનું મુખ.
-वात्सल्य

Gujarati Tribute by वात्सल्य : 111804283

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now