મિત્ર કહું સખા, કે પછી ભાઈ,
જન્મદિવસની તને ધણી ધણી વધાઈ..
ડગલે પગલે લખાણુ જીવનમાં સુખદુઃખ પારાવાર,
પણ તું પામે ક્ષણેક્ષણ સુખ જીવનમાં અપરંપાર...
પ્રેમ જગતનો સરવાળો છે,સૌના સુખનું રાખજે તું ધ્યાન,
સૌ આપે તને જન્મદિવસના વધામણા ,,
પણ હું કહું છું કદાચ આજથી જ હશે તારા નવા જન્મની શરુઆત...
Wishing you A many many Happy returns of the day 😊 💐💐🤩
-nirali polara