હોય ભલે ને ગમે તે વાર કે,
હોય ભલે ને ગમે તે તહેવાર,
કે પછી હોય ગમે તેટલા દોસ્તાર,
સૌથી આગળ રાખો આપનો પરિવાર.
સુખી જીવન નો છે એક જ રસ્તો ,
વાદ વિવાદ છોડો,પરિવાર ને જોડો.


વિશ્વ પરિવાર દિવસ ની હાર્દિક શુભેચ્છા

-Jignesh Shah

Gujarati Quotes by Jignesh Shah : 111805557

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now