અત્તર ને
કોઈએ પૂછ્યું--
તારી સુગંધ નું
રહસ્ય શું ?

અત્તર કહે -
ફુલો નું મૃત્યુ.....!!

-Ash

Gujarati Shayri by Ash : 111808020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now