અંતરના તારમાં તમારું જ સંગીત છે...
સરગમ તમારી તમારું જ ગીત છે...
હું તો ફક્ત બનીને રહી ગઈ એક પ્રેક્ષક...
જાણે શ્વાસ પણ તમારી હરકત નો મોહતાજ છે...

-Tru...

Gujarati Romance by Tru... : 111813963

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now