તું કહે છે હું પ્રેમમાં સાવ પોકળ હતી,
અરે જાનેમન
તારા જ દિલ પર આડી ભોગળ હતી.

✒ ઈશા નિમેષકુમાર કંથારીયા "સરવાણી"
૨૮/૬/૨૦૨૨

Gujarati Shayri by Isha Kantharia : 111815349

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now