આપણે સૌ સુખ દુઃખના પરિપત્રનું પરબીડીયુ લઈને જ આવ્યા છીએ. જે એક પછી એક ખુલતા જાય છે.. સુખમાં છકી ન જઈએ, દુઃખમાં હતાશ ન થઈ હારી જવું નકામું છે...સમતા કેળવવા યોગ કરીએ..
પારુલ દેસાઈ
5-07-22

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111816763

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now