વાદળની સંગ ફરવાનું, પણ તરસની મનાઈ છે
છે ગુલદસ્તો ગુલાબનો,પણ સુંઘવાની મનાઈ છે.

મધની આશા છે, પણ નથી પરાગની પરવાનગી
લાખ સ્વાદિષ્ટ છતાં ચાખવાની નહી આ વાનગી

ચિત્ર અવ્વલ સામે, પણ દેખવાની મનાઈ છે,
ચાહતા રહેવાનું એને છતાં ચાહવાની મનાઈ છે.



Kp

Gujarati Whatsapp-Status by Kashyap Pipaliya : 111816887

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now