ઈશ્વર એટલે?
ચશ્મા ના કાચ માંથી જ્યારે આપણે દ્રશ્ય જોઇએ છીએ ત્યારે વરચે રહેલ કાચ આપણે જોઈ શકતા નથી.આ પારદર્શક કાચ જ ભગવાન,ઈશ્વર છે જેમાંથી જોતી વખત ઈશ્વર અદ્રશ્ય રહે છે. ઈશ્વર નુ દ્રશ્ય સ્વરુપ એ ને જ દેખાય જેને કાચ જેવી પારદર્શકતા નજરે પડી જાય ત્યાંરે તમે ઈશ્વરને સાવ નજીકથી જોઈ શકશો.
-Shanti Bamaniya