યાયાવરગી પણ મારી અનેક ઓળખો માંથી એક ઓળખ છે જ્યારે 2017માં મેં લખવાનું શરૂ કર્યું હતું ત્યારે વિચાર પણ ન આવ્યો હતો કે એક દિવસ મંચ પરથી હું મારી જાતને કલાકાર તરીકે પ્રસ્તુત કરીશ પરંતુ કળા પોતાનો રસ્તો જાતે કંડારે છે બસ આમ જ રસ્તો કંડારા તો ગયો અને એક પછી એક એમ અનેક નવી મંઝિલો ની હું સાક્ષી બની બસ હવે માત્ર એક જ ચાહ છે કે ના સફર નો અંત ના આવે ક્યોકી સફર ખુબ સુરત હૈ મંઝિલ સે ભી

Gujarati Blog by Yayawargi (Divangi Joshi) : 111821356

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now