બસ એ ઉંમર ...
અમુક ઉંમરે અમુક ઉંમરની બહુ યાદ આવતી હોય છે પણ હવે આપણે તે ઉંમર વટાવી ચૂક્યા છીએ છતાં પણ આજની ઉંમરે એ ઉંમરની સ્મૃતિઓ હજુ પણ આપણી આંખો ને હર્ષના આસુંએ ભીંજવી નાખે છે. R.d.joshi

Gujarati Thought by Joshi Rinkal : 111823210

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now