વિશ્વાસ રાખજે મારા લીધે તારા જીવન માં કોઈ મુશીબત નઇ આવે કારણ કે જાનું હું પણ અને તુ પણ છે આપની અલગ અલગ જવાબદારી બસ આ તો એક અલગ એહસાસ છે જેને દિલ થી મહેસૂસ કરવા ની વાત છે પણ કોઇ સમય દિલ ની વાત કરવા થી એક અલગ જ સુકૂન મળે છે અને એ વાત તારા થી વધારે કોણ સમજી સકે!!!🙏
-Vish