હું આક્રોશને
પી જાઉં છું આથી જ..
પ્રીત આપણી
અકબંધ રહી છે!
મૌન જ યોગ્ય રહે!

તું પણ જાણ
મૌનના ઊંડાણને...
ભીતરનો પ્રેમ..
ખુદ કઠણ બની
ઢાંકુ છું વ્યથા!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111831342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now