સમી સાંજે સંધ્યા ટાણે
નિરવતા ઓઢીને બેઠી છું
અતીત બનેલી મુલાકાતની
ક્ષણોને સંભારી ને બેઠી છું …
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111834840

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now