Gujarati Quote in Thought by Mansi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ ને પ્રેમ કરવો અને પસંદ કરવું માં ઘણો ફરક હોય છે,
જો આપણે કોઈ ફૂલ ને પ્રેમ કરીએ છે તો આપડે તેને પાણી નાખીએ છે તેનું ધ્યાન રાખીએ છે
પરંતુ જો આપડે ફૂલ ને પસંદ કરીએ છીએ તો આપડે તેને તોડી ને આપડી પાસે લય લયીએ છે

-Mansi

Gujarati Thought by Mansi : 111838789
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now