દિવડે દિવડેજ્યોતિ પ્રગટે
હૈયે હૈયૈ હરખ મહેકાય
ઘરે ઘરે પ્રકાશ અનેરો
દિલમાં સૌના ઉલ્લાસ ઊભરાય
દિવાળી આવી જુઓ કેવો સંબંધો માં પ્રેમ છલકાય!!!
#HappyDiwali

Gujarati Poem by Nayana Viradiya : 111839939
Falguni Dost 2 years ago

✍🏻👌🏻👌🏻❤

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now