વિતેલ વર્ષને આવ્યો વૈરાગ
નવા વર્ષનો ખીલ્યો પરાગ
આસોના અંતિમ દિવસે પ્રગટાવી દીપ કરજો વિદાય જતા વર્ષને
જેની જ્યોત ખીલે નૂતન વર્ષની ઉગતી ઉષાએ તમ હૃદયાંગણે
સુખ,સમૃદ્ધિ,શાંતિ,શ્રેય,સફળતાને સત્કાર્યો લઈને આવે નુતન વર્ષ
પ્રાર્થુ પ્રભુને સ્વસ્થ અને કલ્યાણકારી મહેકે તમારું નવું વર્ષ
🙏નૂતન વર્ષાભિનંદન🙏
-Nirali Keran Polara