પ્રભુતણી શ્રધ્ધા કેરા સુમન લઈ અર્પણ કરું,
શ્રધ્ધાંજલિમાં જીવ કાજે સાચા હૃદયથી વંદન કરું.
આંસુ કે બે બોલ દિલાસાના ભલે નીકળે નહીં,
દિવંગતની શાંતિ અર્થે બે કર જોડી અર્ચન કરું.
©Shefali Shah

#shradhanjali

Gujarati Whatsapp-Status by Shefali : 111841662

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now