ગગનવાસી ધરી છોડી આ ઠઠારી દુનિયામાં રહીતો જો.
સતયુગ કરતાં આ કળયુગની ભુમિ પર ભમિ તો જો.. સંબધો તો અનેક જોવા મળશે તને પણ કોઈ સાચો સંબંધ બતાવી તો જો...
આ ઠઠારી દુનિયામાં આવી તો જો .
આ તથાસ્તુ કરતાં હાથો ને તું એકવાર તો અમારી જેમ કરગરી તો જો ..
આ ગગનવાસી ધરી છોડી આ ઠઠારી દુનિયામાં રહીતો જો.
R.d.joshi

Gujarati Thought by Joshi Rinkal : 111842662
Kamlesh 7 months ago

જોરદાર રચના મહોદયા...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now