જ્યારે મમ્મી કે હું બહાર જાઉં છું તું ત્યાં સુધી કચરા - પોતા અને વાસણ કરી રાખજે.
ત્યારે આપડું મોઢું જોવા જેવું હોય છે😂
પણ જ્યારે Music જોડે હોય તો શું tension, ગીતો સાંભળતા સાંભળતા કચરા પોતા અને વાસણ ક્યારે થઇ જાય છે ખબર જ નથી પડતી.
ગીત માં એ તાકાત હોય છે કે જ્યાં સુધી આપડે ગીત સાંભળતા હોઈએ છીએ ત્યાં સુધી આપડે આપડી બધી tension problems ભૂલી જઈએ છીએ.
તમારું શું કહેવું છે આ બાબત માં????? સાચું જ કહ્યું ને મે.