કાચની બહાર જો
સાચની બહાર જો
સુંદરતા છે અહીં જો
અંતરની આંખોથી જો
ચશ્મા ઉતારીને તું જો
નરી આંખોથી તું જો
ટચ સ્ક્રીનને મુક હવે
આંગળી અડાડી જો

Gujarati Poem by SUNIL VADADLIYA : 111843091

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now