વહી જતી વ્યથાને રોકી શક્યા ન કોઈ
દ્રોપદીની મનઃસ્થિતિ સમજી શક્યા ન કોઈ
નિજના જ ગૃહાંગણે જ્યારે લજવાઈ સતી.....
નથી આપણા કોઈ, સમજી ગઈ સઘળુ કર્મનો સિદ્ધાંત જોઈ..😔

-Nirali Polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111846123

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now