ગોટ્યો બહુ પોઝિટિવ, એના મન માં સહેજ પણ નેગેટીવીટી જોવા ના મળે, ને ગોટ્યાની પાછી એક સ્ટાઈલ કે એ દરેક બાબત માં ગોખેલું બોલે :
' સરસ '
તમે કઈ પણ પૂછો જેમ કે તબિયત કેવી ગોટ્યા? તો કહે
' સરસ'
ગોટ્યા ધંધા પાણી કેવા ચાલે તો કહે ' સરસ '
એક વખત અમેરિકા થી ગોટ્યાના મામા નો ફોન આવ્યો:
'ગોટ્યા તબિયત કેમ છે?'
' સરસ '
' ધંધા પાણી કેવા ચાલે છે '
' સરસ '
' એક સમાચાર આપવા ફોન કર્યો'
' બોલોને મામા '
' તારી મામી એકદમ જ સિરિયસ થઈ ગઈ છે '
' સરસ '
સામ સામે સન્નાટો .......
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
જતીન ભટ્ટ (નિજ)
94268 61995

Gujarati Jokes by Jatin Bhatt... NIJ : 111847493

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now