તારામાં કદાચ હું મળું ના મળું...
મારામાં તું ચોક્કસ જ મળીશ...
કેટલાય ક્ષણોનો ઝંખના છે તું...
મારામાં તું ચોક્કસ જ જીવીશ....
અઢળક ઉર્મીઓનું સ્ત્રોત છે તું,..
મારામાં તું ચોક્કસ જ વહિશ...
તારામાં કદાચ હું મળું ના મળું...
મારામાં તું ચોક્કસ જ મળીશ...
ઇશ્વરના આશીર્વાદનો અણસાર છે તું...
મારામાં તું ચોક્કસ જ વરસિશ...
તારામાં કદાચ હું મળું ના મળું...
મારામાં તું ચોક્કસ જ મળીશ...
છેલ્લી મંઝિલ સુધીનો સંગાથ છે તું...
મારામાં તું ચોક્કસ જ ઓગળીશ...
તારામાં કદાચ હું મળું ના મળું...
મારામાં તું ચોક્કસ જ મળીશ...

-Tru...

Gujarati Poem by Tru... : 111847904

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now