તારા દિલમાં જગ્યા તો છે જ નહિ !
મારો મોંઘો સામાન,મુકામ ક્યાં રાખું?
કેટકેટલું ભરેલું છે,તારા આ કમરામાં!
નાની દીવડી લાવ્યો હું હવે ક્યાં રાખું?
-वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111848781

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now