🌺હા એ તારી રાહમાં જ્યાં એ લાગણીઓ વહે....
🌺હા એ તારી રાહમાં જ્યાં સત્યની સુગંધ આવે.....
🌺હા એ તારી રાહમાં જ્યાં એક જ વિચાર વહે.....
🌺હા એ તારી રાહમાં જ્યાં આવકાર વહે.........
🌺હા એ તારી રાહમાં જ્યાં મનની સુંદરતા વહે......
🌺હા એ તારી રાહમાં જ્યાં નવા પડકારો રહે.....
🌺હા એ જ જીવનની રાહમાં જ્યાં એક નવો વિચાર વહે.......
🌺હા એ તારી રાહમાં જેનો માત્ર અત્યારે આભાસ વહે ....
હા એ તારી રાહમાં જ્યાં મારા અસંખ્ય સપનાઓ વહે ....
🌺હા એ જ તારી રાહ જ્યાં મારી રાહ નો અંત આવે .....જે મારા જીવનનું અંતિમ અને પહેલું સત્ય છે ,હા એ તારી રાહમાં ...........હા એ તારી રાહમાં ..........હા એ તારી રાહમાં .........

Gujarati Shayri by vansh Prajapati ......vishesh ️ : 111853386

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now