વહેતા આંસુઓની પણ એક કહાની હોય છે
હોઠો પર ના આવેલી વાત આંસુએ કહેલી હોય છે
આંસુ સાથે તો આંખોની પ્રીત પુરાની હોય છે
હોઠો પર આવેલી મુસ્કાનની કિંમત ચૂકવવાની હોય છે
આમ તો દરેકની અલગ કહાની હોય છે
આ દર્દ તો આશિકોની નિશાની હોય છે
એક એક આંસુની જવાબદારી તો આપણી જ હોય છે
એક અનકહી દાસ્તાન બધાંની હોય છે
યોગી
-Dave Yogita