ના જાણી શક્યો આ જીવ,
કોણે છળકપટ કર્યો સાથે,

થયું શરીર ઘણું જ દુ:ખી,
બધો છળકપટ કર્યો કોણે,

ના બનાવ્યો એને મિત્ર ક્દીય,
એટલે છળકપટ કર્યો એણે,

ભર્યો હતો ઘણો અહંકાર,
એથી છળકપટ થયો મનથી,

મનને‌ વશમાં ના રાખ્યું કદી,
આથી છળકપટ થયો અહીં,

જો બનાવું મિત્ર‌ આ મનને,
તો ભાગે જલ્દી છળકપટ અહીં..

મનોજ નાવડીયા 🙏

Gujarati Poem by મનોજ નાવડીયા : 111856313

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now